યાવાનર્થ ઉદપાને સર્વતઃ સમ્બુતોદકે ।
તાવાન્ સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત: ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.46
બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા
જળાશયમાં મનુષ્યનું જેટલું છે પ્રયોજન રહે છે, બ્રહ્મને
તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ
પ્રયોજન રહે છે. (અર્થાત્ જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ
જતાં જળ માટે નાનાં જળાશયોની જરૂર રહેતી નથી,
તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત
કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી.)
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment