Thursday, 29 October 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.52


યદા તે મોહકલિલં બુદ્ધિવ્ર્યતિતરિષ્યતિ ।
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.52

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે
ઓળંગી જશે, તે વખતે તું બધાય સાંભળેલા અને
સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી
ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment