નારદજી ને દિવ્ય વીણા ભગવાન શ્રીકૃષ્ણ એ આપેલી છે,
જેમાંથી તેના સાત સૂરો દ્વારા ભગવાનની લીલાનો સતત
મહિમાગાન કરે છે. ( વીણા નું નામ મહત્તી છે )
દિવ્ય સાત સૂરો :- ષ (ષડજ), ઋ (ઋષભ), ગા (ગાંધાર), મા (મધ્યમ),
પ (પંચમ), ધ (ધૈવત) અને નિ (નિષાદ)
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment