एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत: |
त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ||
भा.गी. 6.39
હે શ્રીકૃષ્ણ ! મારા આ સંશયને સર્વથા છેદવા માટે
આપ જ લાયક છો; કેમ કે આપના સિવાય બીજો
આ સંશયનું છેદન કરનાર કોઈ હોઈ શકે નહીં.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//