कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् |
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते ||
भा.गी.3.6
જે બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી
ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે,
તે મૂઢબુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી અર્થાત્
દંભી કહેવાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//