ચાર નિયમો By V.I.Jadeja December 30, 2023 // No comments વૈરાગ્યના ચાર નિયમો છે : (1) અનૈતિક જાતીય જીવનનો ત્યાગ(2) માંસ ભક્ષણ નો ત્યાગ (3) નશાનો ત્યાગ અને (4) જુગાર નો ત્યાગ આ ચાર નિયમોને "તપસ્યા" કહેવાય છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment