सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव |
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवा: ||
भ.गी. 10.14
હે કેશવ ! મને આપ જે કંઈ પણ કહી રહ્યા છો,
એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવન્ ! આપના
પ્રગટ થવાને નથી તો દેવતા જાણતા અને નથી
દાનવો પણ જાણતા.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//