Saturday 14 September 2024

ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને હઠાવી લે



                         यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वश: |
                         इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ||
                         भा.गी. 2.58

જે રીતે કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને સમેટી લે છે, 
એ જ રીતે જયારે આ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને 
બધી રીતે હઠાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment