Sunday 5 February 2023

આંતરિક યુદ્ધ

શ્રી કૃષ્ણએ દરેક સ્થાન પર યુદ્ધની પ્રેરણા આપી પણ એક પણ શ્લોક એવો નથી કે જે ભૌતિક યુદ્ધ કે મારફાડનું સમર્થન કરતા હોય. આ યુદ્ધ સજાતીય - વિજાતીય પ્રવૃતિઓનું છે, આંતરિક યુદ્ધની વાત છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


0 comments:

Post a Comment