Sunday 5 February 2023

જીવન મુક્ત

શરીર અને ઇન્દ્રિયોમાં જેનો અહંભાવ ન હોય તથા એના સિવાય અન્ય પદાર્થો ઉપર પણ જેનું મમત્વ ન હોય, એ જીવન મુક્ત કહેવાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment