Sunday 5 February 2023

કૃતનિશ્ચિય

ભગવદ્દ ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા ઈચ્છતો નથી, પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભક્તની પજવણી સહન કરતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે પણ જો કોઈ તેમના ભક્તોનું અહિત કરે, તો તેને ક્ષમા આપતા નથી માટે જ અર્જુન દુષ્ટોને ક્ષમા આપવા ઈચ્છતો હતો, છતાં ભગવાનએ દુરાચારીઓનો સંહાર કરવા કૃતનિશ્ચિય હતા.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment