Sunday 5 February 2023

પાંચ "વ"

 આ પાંચ "વ" કોઈ પણ મનુષ્યના પ્રભુ ઈચ્છા વિના ફેરવી શકાય નહિ.

વિત = ધન-સંપત્તિ

વિદ્યા = જ્ઞાન

વનિતા = પત્ની

વૈરાગ્ય = ભક્તિ

વિપુ વિલીન = શ્વાસ

(શ્વાસ લઈએ તેને વિપુ કહેવાય અને શ્વાસ મૂકીએ તેને વિલીન કહેવાય, પ્રભુએ આપણને વર્ષ નહિ પણ શ્વાસ ગણીને આપ્યા છે, પ્રભુની મરજી વિના મુકેલો શ્વાસ લઇ ના શકાય અને લીધેલો શ્વાસ મૂકી ના શકાય.)


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment