Sunday 5 February 2023

પ્રકૃતિનું પૂર્ણ જ્ઞાન

જે મનુષ્યને વ્યક્તિગત આત્મા, પરમાત્મા અને ભૌતિક તથા આધ્યાત્મિક પ્રકૃતિનું પૂર્ણ જ્ઞાન હોય છે, તે ધીર કહેવાય છે. આવો મનુષ્ય શરીર પરિવર્તન દ્વારા કદાપિ વ્યાકુળ થતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment