ભક્તિ યુક્ત કર્મ જ શ્રેષ્ઠ છે By V.I.Jadeja March 22, 2023 // No comments મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે.પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિ યુક્ત કર્મ જ શ્રેષ્ઠ છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment