ગર્ભશ્રીમંત કુળમાં જન્મ By V.I.Jadeja May 29, 2023 // No comments જે યોગીઓ યોગમાં અસફળ રહે છે તે યોગી પુણ્યાત્મા લોકોના લોક માં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોનાઅથવા તો ગર્ભશ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment