मुक होइ बाचाल पंगु चढ़इ गिरिबर गहन |
जासु कृपां सो दयाल द्रवउ सकल कलिमल दहन ||
જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો થાય છે અને
લંગડો-લૂલો દુર્ગમ પર્વત પર ચડી જાય છે, તે કળિયુગનાં સર્વે
પાપોને બાળી નાખનારા દયાળુ ભગવાન મારા પર મહેર કરો.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment