अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे |
तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास ||
भ.गी. 11.45
જે પહેલાં ન જોયેલા આપના આ રૂપને જોઈને હું હર્ષિત
પણ થઈ રહ્યો છું અને સાથે સાથે ભયને લીધે મારું મન
ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે; માટે આપ મને પેલું ચતુર્ભુજ
એટલે કે શાન્ત વિષ્ણુરૂપ દેખાડો. હે દેવેશ ! હે જગન્નિવાસ !
આપ પ્રસન્ન થાઓ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment