Wednesday, 15 October 2025

શંખ,ચક્ર, ગદા, પદ્મ સહીત


किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव |
तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ||
भ.गी. 11.46

હું આપને એવા જ મુગટધારી, ગદાધારી અને હાથમાં
ચક્ર ધારણ કરેલા અર્થાત્ ચતુર્ભુજ રૂપમાં જોવા ઇચ્છું છું,
માટે હે હજાર હાથવાળા ! હે વિશ્વસ્વરૂપ ! આપ એ જ
ચતુર્ભુજરૂપે એટલે કે શંખ,ચક્ર, ગદા, પદ્મ સહીત થઇ જાઓ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment