Monday 6 February 2023

મૃત્યુથી ભયરહિત

ભગવાન વિષ્ણુનું ચિંતન કરનાર શોક અને મોહથી મુક્ત થઈને ક્યારેય દુઃખ પામતો નથી, એ દ્વૈત (ભેદબુદ્ધિ વાળો), અદ્વૈત (ભેદ રહિત બુદ્ધિવાળા) બની જાય છે. મૃત્યુથી એ ભયરહિત બની જાય છે. જે કોઈ વ્યક્તિ આ બ્રહ્મમાં ભેદ જુએ છે, એ વારંવાર મૃત્યુને પ્રાપ્ત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment