Monday 6 February 2023

સમજણ દુર્લભ છે

જન્મેલાઓ માટે મનુષ્ય તરીકેનો જન્મ દુર્લભ છે; એમાં વળી પુરુષ હોવું તે વધારે દુર્લભ છે, એના કરતા વળી બ્રાહ્મણ હોવું તે એના કરતા પણ વેદોએ પ્રતિપાદિત કરેલા ધર્મના માર્ગે જવું તે તેથી એ વધારે મુશ્કેલ છે. વિદ્વતા , ત્યાર પછી પણ વધુ કઠિન છે આત્મા અને અનાત્મા વચ્ચેનો તફાવત ત્યાર પછી પણ ઉપર્યુક્ત પરિસ્થિતિની શ્રેષ્ઠ અને સંપૂર્ણ અનુભૂતિ તો એથીયે વધારે અઘરી છે; અને જીવાત્મા એજ પરમાત્મા છે એવી સમજણ તો વળી સૌથી વિશેષ દુર્લભ છે અને આવી સમજણ એ જ મોક્ષ, જે સેંકડો કરોડો જન્મોમાંના સદાચરણો પુણ્યો વિના મળતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment