Sunday 5 February 2023

ઈશ્વર જ સર્વસ્વ છે

बहूनां जन्मनां अन्ते ज्ञानवान मां प्रपध्यते

ભગવદ્દ ગીતામાં કૃષ્ણ કહે છે, અનેકાનેક જન્મો બાદ, જે મનુષ્યો ખરેખરા બુદ્ધિશાળી છે, તેઓ ઈશ્વર જ સર્વસ્વ છે, એમ જાણી મારી પાસે આવી શરણાગત થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।

0 comments:

Post a Comment