મરવું એ પણ એક કળા છેગીતાજી માં કહ્યું છે કે - જે મનુષ્ય ૐ એવા એકાક્ષર બ્રહ્મ નું ઉચ્ચારણ કરતો અનેપ્રભુનું સ્મરણ કરતો, દેહ ત્યજીને મરણ પામે છે, તે પરમગતિ ને પામે છે.સામાન્ય માનવી "મરે" છે અને સંતો નું પૃથ્વી પરથી "પ્રયાણ" થાય છે.પ્રયાણ અને મરવામાં ફરક છે.ધ્રુવજી આગળ મૃત્યુ માથું નમાવીને ઉભું રહે છે, મૃત્યુ ના માથા પર પગ મૂકી ધ્રુવજીવૈકુંઠ માં જાય છે. એવું ભાગવતમ માં સ્પષ્ટ લખ્યું છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment