પરમેશ્વરના સંદેશા By V.I.Jadeja May 22, 2023 // No comments મનુષ્ય તેની પોતાની સ્થિતિ પ્રમાણે જે વ્યવસાયિક પ્રવૃતિઓમાં રોકાયેલો છેતે પ્રવૃત્તિઓ જો પરમેશ્વરના સંદેશા પ્રત્યે આકર્ષણ જાગૃત ન કરે તો એ કેવળ નિરર્થક શ્રમ માત્ર જ છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment