Monday 6 February 2023

સારા સંસ્કાર

 બાળકએ બાળ કૃષ્ણનું સ્વરૂપ છે. તેનું અપમાન કોઈ દિવસ ન કરવું. મોટા મોટા મહાત્માઓ બાળકો સાથે રમતા હતા. બાળકના મનમાં જેવું હોય તેવું બોલે છે અને જેવું બોલે છે, તેવું કરે છે.

મન, વાણી અને ક્રિયા એક હશે તો જ તમે ભગવાનની ભક્તિ કરી શકશો, ત્યારેજ તમને આનંદ આવશે. બાળક નિર્દોષ હોય છે કપટનો બોધ બાળક ને એવો નહિ, બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા અને બહુ લાડ કરાવવા નહિ.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment