अधना अपि ते धन्याः साधवो गृहमेधिनः |
यद्गृहा ह्यर्हवर्याम्बुतृणभूमिश्र्वरावराः ||
જયારે સંતપુરુષો તેના ઘરે પધાર્યા હોય છે ત્યારે જે
શ્રીમંત નથી અને કુટુંબજીવનમાં અનુરક્ત રહેલો છે,
તે પણ ધન્ય બને છે. જે ગૃહસ્વામી અને નોકરો મહાન
અતિથિઓને જળ, આસન તથા સત્કાર માટેની સામગ્રી
આપવામાં તત્પર રહે છે, તેઓ ધન્ય છે અને તે ઘર પણ ધન્ય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment