कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति |
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि ||
भा.गी. 6.38
હે મહાબાહો ! સંસારના આશ્રય વિનાનો અને
ભગવત્પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો એમ આ
બન્ને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક શું છિન્નભિન્ન
થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને ?
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment