Saturday 4 February 2023

પ્રકૃતિ નું મૂળ કારણ

न च विद्या न चाविध्या न जगच् न चापरम |

सत्यत्वेन जगब्दानं संसारस्य प्रवर्तकम् || 


ખરેખર ન તો વિદ્યા છે અને ન તો અવિદ્યા છે, ન જગત છે અને ન તો બીજી કોઈ વસ્તુ સત્ય છે. પરંતુ સત્યરૂપમાં, જગતનું ભાન હોવું જ આ (સંસાર)નું પ્રવર્તક (આ પ્રકૃતિનું મૂળ કારણ) છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment