Sunday 30 April 2023

શ્રી હરિના પવિત્ર નામનું કીર્તન


तृणादपि सुनिचेन तरोरपि सहिष्णुना |
अमानिना मानदेन किर्तनियः सदा हरिः ||

મનુષ્યે મનની નમ્ર અવસ્થામાં રહીને, પોતાની જાતને શેરીમાંના 
ઘાસના તણખલાથી પણ તુચ્છ માનીને, ભગવાનના પવિત્ર નામોનું 
કીર્તન કરવું જોઈએ; મનુષ્યે વૃક્ષ કરતા પણ વધારે સહનશીલ થવું 
જોઈએ, મિથ્યા માનમોભાની સર્વ ભાવનાથી મુક્ત થવું જોઈએ અને 
બીજાઓને માન આપવામાં સદા તત્પર રહેવું જોઈએ. મનની આવી 
સ્થિતિમાં જ મનુષ્ય સતત ભગવાન શ્રી હરિના પવિત્ર નામનું કીર્તન 
કરી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

0 comments:

Post a Comment