ભગવાન યજ્ઞો કરવાથી કે યોગસાધનાથી સંતુષ્ટ થતા નથી,
પરંતુ જીવાત્માના દિવ્ય ગુણોના વિકાસથી પ્રસન્ન થાય છે,
ભક્તના સદ્દગુણોની સંખ્યા છવ્વીસ છે,
સર્વ પ્રત્યે દયાળુ, કોઈની સાથે ઝઘડો ન કરે એવો, પરમ તત્ત્વમાં સ્થિર,
બધા પ્રત્યે સમાન, દોષરહિત, દાની, સૌમ્ય, પવિત્ર, સાદો,સરળ, પરોપકારી,
શાંત, શ્રીકૃષ્ણમાં અનુરક્ત, સંસારની લાલસા વિનાનો, દિન, સ્થિર, આત્મસંયમી,
મિતાહારી, સમજુ, આદરયુક્ત, નમ્ર, ગંભીર, અનુકંપાયુક્ત, મિત્રભાવવાળો, કાવ્યરસિક,
નિપુણ અને મૌન.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment