सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि |
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ||
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ||
भा.गी. 3.33
સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે એટલે કે
તમામ જીવો તેમની કુદરતી વૃત્તિઓ દ્વારા પ્રેરિત
છે. જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર
ચેષ્ટા કરે છે. પછી એમાં કોઈનો દુરાગ્રહ શા કામનો?
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment