सहयज्ञा: प्रजा: सृष्ट्वा पुरोवाच प्रजापति: |
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ||
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ||
देवान्भावयतानेन ते देवा भावयन्तु व: |
परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ ||
परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ ||
भा.गी. 3.10-11
પ્રજાપતિ બ્રહ્માએ સૃષ્ટિના આરંભે કર્તવ્ય કર્મોની વિધાન
સહીત પ્રજાની રચના કરીને તેમને ખાસ કરીને મનુષ્યોને
કહ્યું કે તમે લોકો આ કર્તવ્યકર્મ દ્વારા બધાની વૃદ્ધિ કરો
અને આ કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ તમને બધાને કર્તવ્ય પાલનની
આવશ્યક સામગ્રી આપનાર થાઓ. પોતાના કર્તવ્યકર્મ વડે
તમે લોકો દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ પોતાના
કર્તવ્યકર્મ દ્વારા તમને બધાંને ઉન્નત કરે; આ પ્રમાણે એક
બીજાંને ઉન્નત કરતા રહીને તમે બધાં પરમ કલ્યાણને પ્રાપ્ત
થઈ જશો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment