महर्षय: सप्त पूर्वे चत्वारो मनवस्तथा |
मद्भावा मानसा जाता येषां लोक इमा: प्रजा: ||
भ.गी. 10.6
સાત મહર્ષિજનો અને પૂર્વે થયેલા ચાર સનકાદિ
તથા સ્વાયંભુવ આદિ ચૌદ મનુઓ આ બધા મારા
સંકલ્પથી જન્મેલા છે, અને મારામાં ભાવ એટલે કે
શ્રદ્ધા-ભક્તિ રાખનારા છે, જેમની સંસારમાં આ
સઘળી પ્રજા છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment