एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वत: |
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशय: ||
भ.गी. 10.7
જે માણસ મારી આ વિભૂતિને અને યોગશક્તિને
તત્ત્વથી જાણે છે, અર્થાત્ દ્રઢતાપૂર્વક એટલે કે
સંદેહરહિત સ્વીકારે છે, એ નિશ્ચલ ભક્તિયોગથી
યુક્ત થઈ જાય છે; એમાં લેશમાત્ર પણ સંશય નથી.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment