Saturday, 30 August 2025

બધી જ જાતનાં આશ્ચર્યોથી યુક્ત, અનંત રૂપોવાળા અને સર્વ તરફ મુખોવાળા


अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् | अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ||
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् | सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ||
भ.गी. 11-10-11

જેમના અનેક મુખ અને નેત્રો છે, અનેક પ્રકારના અદ્દભુત દર્શન
છે, અનેક દિવ્ય આભૂષણો છે, હાથોમાં ઉગામેલાં અનેક દિવ્ય
આયુધો છે. જેમના ગળામાં દિવ્ય માળાઓ છે, અને જે
અલૌકિક વસ્ત્રોને ધારણ કરેલા છે તથા જેમના લલાટ અને શ્રીવિગ્રહ
પર દિવ્ય ચંદન, કુંકુમ વગેરે લગાડેલું છે, બધી જ જાતનાં આશ્ચર્યોથી
યુક્ત, અનંત રૂપોવાળા અને સર્વ તરફ મુખોવાળા દેવ પોતાના
દિવ્ય સ્વરૂપને ભગવાને દેખાડ્યું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment