सञ्जय उवाच |
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरि: |
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ||
भ.गी. 11.9
સંજય બોલ્યા : હે રાજન્ ! આવું કહીને પછી
મહાયોગેશ્વર ભગવાન શ્રીહરિએ અર્જુનને પરમ
ઐશ્વર્યયુક્ત દિવ્યસ્વરૂપ દેખાડ્યું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment