Sunday 5 February 2023

કૃષ્ણ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી

કૃષ્ણ સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી છે, બધા જીવો તેમના અભિન્ન અંશો છે, જીવમાત્રના હૃદયમાં બિરાજેલા ભગવાન જીવોની ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે પરંતુ તેઓ આ પ્રેરણા જીવોની શરણાગતિ પ્રમાણ અનુસાર આપે છે અને શુદ્ધ ભક્તની બાબતમાં તેઓ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે.

(કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનની દિવ્ય ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ રીતે નિયંત્રણ કરે છે અને તેથી જ તેમને વિશિષ્ટ રીતે ઋષીકેશ કહેવામાં આવ્યા છે.)


।। હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment