Monday 6 February 2023

પંચજન્ય

પાંડવો યુદ્ધ તો જયારે શ્રી કૃષ્ણએ પંચજન્ય નામનો શંખ ફૂંક્યો ત્યારે જ જીતી ગયા હતા કારણ કે ભગવદ ગીતામાં ભીષ્મદેવના શંખની તુલનામાં શ્રી કૃષ્ણના પંચજન્ય અને અર્જુનના દેવદત્ત શંખોને દિવ્ય કહેવામાં આવ્યા છે.

જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે, તેને અત્યંત ઘોર વિપત્તિમાં પણ કોઈ જાતનો ભય રહેતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

0 comments:

Post a Comment