અયોધ્યામાં "દશ" રથ છે અને લંકામાં "દશ" મુખ (રાવણ) છે.
દશે ઇન્દ્રિયોને રથમાં જોતરી ને લક્ષ્ય - સ્થાને (ઈશ્વર તરફ) જવા દોડાવે
તે દશરથ અને દશે ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે તે દશમુખ રાવણ.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment