સુખ - દુઃખ નું કારણ પોતાની અંદર શોધે તે સંત, અને બહાર શોધે તે પામર.પામર એટલા માટે કે એને બહાર કશું જડવાનું નથી, કેવળ ભ્રમ પ્રાપ્ત થવાનો છે.કોઈ બીજો સુખ - દુઃખ આપે છે એવી કલ્પના માત્રથી તે વ્યક્તિ પ્રત્યે વેર ભાવ પેદાથાય છે.માટે સર્વદા મન ને સમજાવવું કે- સુખ - દુઃખ તે પોતે જ પેદા કરેલું છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment