ભગવદ્દગીતાના સોળમા અધ્યાયના ઓગણીસમા તથા વીસમા
શ્લોકમાં કહ્યું છે કે જેઓ ભગવાન તથા તેમના ભક્તોનો દ્વેષ કરે
છે તેમને અધમ યોનિમાં ફેંકી દેવામાં આવે છે; આવા મુર્ખાઓ
અનેક જન્મ-જન્માંતરો સુધી ભગવાનનું સ્મરણ કરી શકતા નથી
અને તેથી તેઓ નીચે અને નીચે અધોગતિ પામતા રહે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment