બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તરીકેની પોતાની સામાજિક સ્થિતિ
પ્રમાણે મનુષ્યે પોતાનાં નિર્ધારિત કર્તવ્યો કરવાનાં હોય છે.
ઇન્દ્રિયસંયમ કરવો અને સરળ, પવિત્ર, જ્ઞાની ભક્ત થવું એ બ્રાહ્મણોની
પ્રવૃત્તિઓ છે.
ક્ષત્રિયો રાજ્ય કરવાની ભાવના ધરાવે છે, રણમેદાનમાં ભય પામતા નથી
અને દાનશૂર હોય છે.
વૈશ્યો અથવા વેપારીઓ વેપાર-ધંધા કરે છે, ગૌરક્ષણ કરે છે અને ખેતીની
પેદાશ વધારે છે.
શૂદ્રો અથવા શ્રમજીવી વર્ગ ઉચ્ચ વર્ગોની સેવા કરે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment