दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ||
મારી દૈવી ઉર્જા માયા, જે પ્રકૃતિના
ત્રણ પ્રકારો ધરાવે છે, તેને દૂર કરવી
ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જેઓ મારા શરણે
(પ્રભુ શ્રીકૃષ્ણ ના) આવે છે તેઓ તેને
સરળતાથી પાર કરી જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment