तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम: |
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ||
भ.गी. 10.11
તે ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જ એમના
અંતઃકરણમાં રહેલો હું પોતે અજ્ઞાનજનિત અંધકારને
ઝળહળતા જ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment