Monday, 14 July 2025

દેવોના પણ આદિદેવ


अर्जुन उवाच |
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् | पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ||
आहुस्त्वामृषय: सर्वे देवर्षिर्नारदस्तथा | असितो देवलो व्यास: स्वयं चैव ब्रवीषि मे ||
भ.गी. 10.12-13

અર્જુન બોલ્યા: પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર
આપ જ છો. આપ શાશ્વત, દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ,
અજન્મા અને સર્વવ્યાપક છો. આપણે બધા જ ઋષિજનો દેવર્ષિ-
નારદ, અસિત, દેવલ ઋષિ તથા વ્યાસ પણ કહે છે; અને વળી આપ
પોતે પણ મને એમ જ કહો છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment