तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ||
भ.गी. 10.10
તે નિરંતર મારામાં પરોવાયેલા અને પ્રેમપૂર્વક
મને ભજનારા ભક્તોને હું એવો બુદ્ધિયોગ આપું
છું, જેનાથી એ ભક્તોને મારી જ પ્રાપ્તિ થઈ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:
Post a Comment