Wednesday, 9 July 2025

જગતની ઉત્પત્તિનું મૂળ કારણ


अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते |
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता: ||
भ.गी. 10.8

હું આખા જગતની ઉત્પત્તિનું મૂળ કારણ છું અને
મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે અર્થાત્ પ્રવૃત્ત
થઈ રહ્યું છે - આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ
રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર
ભજે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment