Thursday, 10 July 2025

વાસુદેવમાં જ નિરંતર પ્રેમ કરે


मच्चित्ता मद्गतप्राणा बोधयन्त: परस्परम् |
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ||
भ.गी. 10.9

નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં
જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો પરસ્પર
મારા પ્રભાવને જણાવીને તથા તેનું કથન કરતા રહીને
નિત્ય-નિરંતર સંતુષ્ટ રહે છે અને મુજ વાસુદેવમાં જ
નિરંતર પ્રેમ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment