Monday, 21 July 2025

મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત નથી


श्रीभगवानुवाच |
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतय: |
प्राधान्यत: कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ||
भ.गी. 10.19

શ્રીભગવાન બોલ્યા- હા, બરાબર છે મારી દિવ્ય
વિભૂતિઓને તારા માટે મુખ્ય-મુખ્ય રૂપે એટલે કે
સંક્ષેપમાં કહીશ; કેમકે હે કુરુશ્રેષ્ઠ ! મારી વિભૂતિઓના
વિસ્તારનો અન્ત નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment