Saturday, 19 July 2025

આપના અમૃત જેવાં વચનો


विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन |
भूय: कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ||
भ.गी. 10-18

હે જનાર્દન ! આપ પોતાની યોગશક્તિને અને વિભૂતિયોને
વિસ્તારથી ફરીથી કહો; કેમકે આપના અમૃત જેવાં વચનોને
સાંભળતાં-સાંભળતાં મને તૃપ્તિ થતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment