अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित: |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ||
भ.गी. 10.20
હે નિદ્રા વિજયી અર્જુન ! સઘળા પ્રાણીઓનો
આદિ, મધ્ય, તથા અન્તમાં હું જ છું અને
સઘળાપ્રાણીઓના અંતઃકરણ એટલે કે હૃદયમાં
સ્થિત આત્મા પણ હું જ છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment